જીવનમાં સફળ થવાના બીલ ગેટ્સના નિયમો

જીવનમાં સફળ થવાના બીલ ગેટ્સના નિયમો:

 • જીવનની તકલીફોથી ટેવાઈ જાઓ.
 • વિશ્વને તમારા કામથી જ મતલબ છે, વિચારોથી નહિ.
 • તમારા જીવનમાં જે જોઈતું હોય તેને દિવસ અને કલાકોમાં વિભાજીત કરીને કામે લાગી જાઓ.
 • પ્રયત્નો કરતા રહેવામાં કોઈ શરમ નથી.
 • તમારી ભૂલો માટે કોઈને દોષ દેવાને બદલે તેના કારણો શોધો.
 • તમારા માતા-પિતા તમારો ખર્ચ ઉઠાવીને થાકી ગયા છે, તે હકીકત બને તેટલું વહેલું સમજી લો.
 • કોઈ તક ફરી મલ્ટી નથી, અંતુ વી તકો જરૂર મળે છે.
 • જીવન કડી ધોરણો પ્રમાણે તમને પાસ કરીને આગળ લઇ જતું નથી, અહી એકેષણ પણ હોતા નથી.
 • ટીવી, ફિલ્મો, અને નવલકથાઓમાં દેખાડતા માનવીઓ માંથી કોઈ પણ પ્રેરણા લેશો નહિ.
 • સફળતા માટે ધ્યેય નક્કી કરીને સતત કામ કરતા રહો.
 • તમને ના ગમતા માનવીઓ સાથે પણ સૌજન્ય થી વાત કરો, શી ખબર ની સાથે જ કામ કરવાના દિવસો આવી જાય.

જો તમારો આ આર્ટીકલ ગમ્યો હોય તો, કમેન્ટ બોક્સમાં જણાવો, અને શેર કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *