Author: admin

General Knowledge in Gujarati Questions and Answers | ઈતિહાસ ના પ્રશ્નો

આજે અમે તમારી સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહીયા છીએ, ગુજરાતના ઈતિહાસના સામાન્ય જ્ઞાનના સવાલો. આ ક્વિઝમાં સવાલો હશે ગુજરાતના ઈતિહાસને લગતા એટલે કે રાજાઓના, શાસકોના, વંશોના, યુગોના, તેમણે કરેલા કાર્યોના…