Category: વ્યકિત વિશેષ

જાણો અમૃતા પ્રિતમ – સરહદી કવિયિત્રી વિષે

આજે આપણે વાત કરવાની છે એક એવી મહાન કવિયિત્રીની, જેઓ ભારત-પાકિસ્તાનના ભાગલાના સાક્ષી બનેલા છે. અને એનાથી જ પ્રેરણા લઈને આ ભાગલા દરમિયાન કેવી પરિસ્થિતિ થઈ હતી તે એક કવિતાના…