Uncategorized

Basic Computer MCQ | Computer Quiz in Gujarati | Part – 3

Basic Computer MCQ in Gujarati will be successful enough in refining your skills. Our Basic Computer MCQ quiz-based questions have the basic computer fundamental, miscellaneous, PowerPoint, Microsoft Word, operating system, MS Excel based knowledge, and everything else. You can refine your skills today with our well-customized quiz. In every sector, there is the basic essentiality of the topics like the fundamentals of the computers, computer hardware, input and output devices, network, internet, mails, output devices and everything else that is specially designed for the students or the ones who are working as a professional or others. 

The aim that we hold is to provide an adequate computer quiz for the experience who is preparing for the different competitive exams in both the government and the private sectors. The quiz will also help you in cracking the interviews, Information Technology based examinations, UGC, and many other such recommended exams. We are providing you with this opportunity. The tests are customized as per your needs. 

Basic Computer MCQ

With the Basic Computer MCQ in Gujarati Online Quiz, you can solve all the questions that will be relevant for the examination. With our assistance, you can always stay updated on the latest topics in different sectors. We always consider taking the information from various sources like the magazine, government notifications, or other sources. With our efforts, we will ensure refining your skills for cracking the examinations in one go. The updated questions here will be favorable for grasping the knowledge about the peripheral devices’ input and output devices as well as software that find more purpose in the different corporate sectors.

Basic Computer MCQ

 

બેઝલાઈનથી ઉપર લખાયેલ શબ્દને શું કહેવામાં આવે છે ?

નીચેનામાથી કયું વેબ બ્રાઉઝર નથી ?

નેટવર્ક માટે નીચેના પૈકી કોનો વિસ્તાર સૌથી વધુ ગણાય છે ?

નિયમોના સમુહને કયા નામથી ઓળખવામાં આવે છે ?

એક જ નેટવર્કનો ઉપયોગ એક કરતા વધારે કમ્પ્યુટરમાં કરવામાં આવે તેને શું કહેવામાં આવે છે ?

નેટવર્ક ઇન્ટર કાર્ડ કયા સ્લોટમા ફીટ થઇ શકે છે ?

1 MBPS એટલે કેટલા બિટસ થાય ?

ફાઈબર ઓપ્ટીકલ વાયરામાં પ્રત્યાયનનની ઝડપ વધુમાં વધુ કેટલી MBPS જેટલી જોવા મળે છે ?

નીચે દર્શાવેલ ઓપ્શનમાંથી કયો એક ઓપ્શન નેટવર્કનો પ્રકાર નથી ?

ઈ-મેઈલમાં મેઈલને દૂર કરવા માટે ક્યાં ઓપ્શન ઉપયોગ કરવામાં આવે છે ?

LAN પ્રકારના નેટવર્કમાં કમ્પ્યુટર વચ્ચેનું અંતર ઓછામાં ઓછું કેટલા મીટરનું હોય છે ?

જયારે આપણે આપણા અંગત કમ્પ્યુટર પરથી માહિતી સર્વર પર મોકલીએ ત્યારે કયા નામે ઓળખવામાં આવે છે ?

ગુજરાતી ભાષામાં ઈ-મેઈલને કયા નામથી ઓળખવામાં આવે છે ?

કયો કેબલ ઝડપી સેવા આપે છે ?

લેનની અને વેનની વચ્ચે કયો પ્રકાર આવે છે ?

ઈ-મેઈલમાં એક કરતા વધારે વ્યક્તિઓને મેઈલ મોકલવા માટે કયો ઓપ્શન આવે છે ?

એક જ રૂમમાં જોડેલા કોમ્પુટરર્સમાં કયાં નેટવર્કનો ઉપયોગ થાય છે ?

એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે નિર્ધારિત સમયમાં ઈન્ટરનેટના માધ્યમથી વાતચીત કરે તેને શું કહેવામાું આવે છે ?

પોટ્રેઈડ અને લેન્ડસ્કેપ એ શું છે ?

કોને કમ્પ્યુટરના નેટવર્કના નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે ?

ઈન્ટરનેટમાં મધ્યસ્થ તરીકે શું કાર્ય કરી શકે છે ?

નેટવર્ક માટે અત્યંત મહત્વ ધરાવતી વસ્તુ કઈ છે ?

કયું પેજ માર્જિંગ નથી હોતું ?

કમ્પ્યુટર નેટવર્ક સ્થાપિત કરવા માટે કયા કાર્ડની જરૂર પડે છે ?

નીચેનામાંથી કયું નામ પ્રોટોકલ તરીકે ઓળખાતું નથી ?

We hope that this computer test has helped you to get familiarised with the questions that will help in the development of skills and knowledge to crack the different examinations and interviews. We take the strategy of updating our questions adequately to give you a competitive edge. We are the leading education portal that can prepare you perfectly for the different competitive examinations. Besides, we always take care of updating the basic computer knowledge MCQ Test for the candidates to understand the various processes related to the computerized network. We always considered updating the graphics-based objective questions that will be preparing the job aspirants as well as the freshers for the competitive jobs.

Check Here: Basic Computer MCQ Question Answer in Gujarati

Leave a Comment