Hi, Here we share something which is Most Important for your Syllabus and Which is more and more helpful to your competitive exam. Here we Prepare General Knowledge Quiz For your exam. we selected Most Important for Science Quiz In Gujarati you only. so let’s play GK Quiz in Gujarati. It will give Everything Result of General Knowledge Question – Answer Gujarati at Last.
General Knowledge Question – Answer | GK Quiz in Gujarati
કયુ ખનિજ દરિયાના પાણીના શુધ્ધિકરણમાં વપરાય છે ?
ગુજરાતમાંથી દેશના અન્ય ભાગમાં જતી લાંબામાં લાંબી અંતરની ટ્રેન કઈ ?
બિંદુ સરોવર પાટણ ના કયા તાલુકામાં આવેલુ છે.
કેન્દ્રીય મુદા લવણતા સંશોધનનું ગુજરાતમાં પ્રાદેશિક કેન્દ્ર કયા આવેલું છે ?
ખરીફ પાકની લણણી કયા માસ દરમિયાન કરવામાં આવે છે ?
કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે ?
ગુજરાતમાં કઈ જગ્યાએ જળવિદ્યુત મથકની સાથે સાથે તાપવિધુત મથક પણ આવેલું છે ?
ગુજરાતના અર્થતંત્રમાં કયુ ક્ષેત્ર સૌથી વધુ યોગદાન આપે છે ?
છારી ઢંઢ જળપ્લવિત ભૂમિ સંરક્ષિત અભ્યારણ્ય ક્યાં આવેલું છે ?
ખાન સરોવર પાટણ ના કયા તાલુકા મા આવેલુ છે.?
અલ્પા સરોવર પાટણ ના કયા તાલુકામાં આવેલુ છે.?
નીચેનામાંથી કઈ સંસ્થા કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી નથી ?
કચ્છનો દ્રિપકલ્પનો લાક્ષણિક પ્રાકૃતિક ગુણ નીચેના પૈકી કયો છે ?
ગુજરાતના દરિયાકિનારે નવા બંદરોના વિકાસ માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડે કોની સાથે સમજૂતી કરી હતી ?
નીચેના પૈકી કયા સ્થળે સૂર્યોદય સૌથી વહેલો થશે ?
સરદાર સરોવર ડેમ ખાતે કુલ સ્થાપિત ઉર્જા ક્ષમતા કેટલી છે ?
કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે ?
ગુજરાતમાં સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ ક્યાં આવેલો છે ?
ગુજરાતમાં બોક્સાઈટ સૌથી વધારે પ્રમાણમાં ક્યાં મળી આવે છે ?
ગીરનાં જંગલને કયા વર્ષથી અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવેલ છે ?
ખંભાતના અકીક ઉધોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે ?
પૂર્વીય હિસ્સાને બાદ કરતાં કચ્છ નો મોટો ભાગ કયા ભૂકંપ ઝોનમાં આવે છે ?
કયા છોડના ફળમાંથી સુતરાઉ કાપડ મળે છે ?
ગુજરાતની કઈ નદીને મૈકલ કન્યા તરીકે ઓળખાય છે ?
ગુજરાતના કાઠીયાવાડ વિસ્તારમાં નીચેના પૈકી કયા પ્રકારના જળપરીવાહ જોવા મળે છે ?
ગુજરાતમાં ડાયનાસોરના અશ્મિઓ કયા મળી આવ્યા છે ?
ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક - સીટી ગાંધીનગર ખાતે માનદ વાણિજય દૂતવાસ ખોલનાર દેશ કયો છે ?
નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા બનાવેલ છે ?
Please share this quiz to view your results .
Your Search Related to Like This Term.
gk quiz in gujarati, gk quiz in gujarati pdf, gujarati quiz pdf,gujarati quiz free download,mcq quiz gujarat gkobjective questions,gujarat quiz question bank, gujarati quiz, gujarat quiz question bank pdf, gujarat quiz pdf, gujarat quiz 2017, gujarat quiz questions and answers, gujarat quiz 2016, gujarat quiz manjusha, gujarat quiz competition, gujarat quiz 2017 results, gk in gujarati 2016, gujarat quiz 2016, gk quiz in gujarati pdf, mcq quiz gujarat gk objective questions, gujarati quiz free download,
gujarat quiz question bank,