GK Quiz in Gujarati | General Knowledge Quiz in Gujarati

Hi, Here we share something which is Most Important for your Syllabus and Which is more and more helpful to your competitive exam. Here we Prepare Quiz For your exam.

We have selected Most Important most important general knowledge questions in Gujarati for you only. so let’s play GK Quiz in Gujarati. It will give Everything Result of General Knowledge Quiz in Gujarati at Last.

GK Quiz in Gujarati | General Knowledge Quiz in Gujarati

રાણકીવાવ પુવઁથી પશ્રિમ મા કેટલા મીટર લાબી છે.?

A. 70

B. 68

C. 60

D. 27

કુસુમ યોજના કોની સાથે સંકળાયેલી છે.?

A. કિસાન સાથે

B. ઉજાઁ સાથે

C. સુરક્ષા સાથે

D. એક પણ નહી

કુસુમ યોજનાની ટેગ લાઈન સુ છે.?

A. ઉજાઁ બચાવ

B. ખેડુતોની આવક બમણી કરવી

C. પ્રદુષણ ગટાડો

D. ABC

બનાસ અને સરસ્વતી નદી વચ્ચે નો પ્રદેશ કયા નામે ઓળખાય છે.?

A. વાઘડ

B. વઢીયાર

C. લલાન

D. અઘાત

રાણકીવાવને કયા પથ્થરો થી બનાવી છે.?

A. મકરાણા

B. આરસપહાણ

C. સેન્ડસ્ટોન

D. એક પણ નહી

કુસુમ યોજનામાં રાજ્ય સરકારનો કેટલો હીસ્સો રહેસે.?

A. 10%

B. 50%

C. 55%

D. 0%

કેન્દ્રીય ઉજાઁ મંત્રી કોણ છે.?

A. ડો હષઁવધઁન

B. પીયુસ ગોહેલ

C. નરેન્દ્ર મોદી

D. આર કે સિંહ

રાણકીવાવમા મહીષાસુર મદઁની ને કેટલા હાથ સાથે દશાઁવેલી છે.?

A. 10

B. 20

C. 32

D. 22

પાટણ માથી કયા ધોરી માગઁ પસાર થાય છે.?

A. 27 68

B. 27 25

C. 27

D. 25

રાણકીવાવનો કેવો આકાર છે.?

A. ગોળ કુવા જેવો

B. લંબ ચોરસ જેવો

C. જળમંદિર જેવો

D. લાબી વાવ જેવો

પાટણ જિલ્લા ની રચના કયા જિલ્લા માથી કરી હતી.?

A. કચ્છ અને બનાસકાંઠા

B. બનાસકાંઠા અને સુરેન્દ્રનગર

C. મહેસાણા અને સુરેન્દ્રનગર

D. મહેસાણા અને બનાસકાંઠા

રાણકીવાવ ને કઇ સાલમા વલ્ડઁ હેરીટેજ મા મુકી છે

A. 2001

B. 2004

C. 2003

D. 2014

કુસુમ યોજના કોના દ્ધારા લોન્ચ થઇ.?

A. નરેન્દ્ર મોદી

B. આર કે સિંહ

C. અરુણ જેટલી

D. વકૈયા નાયડુ

રાણકીવાવમા પાવઁતીને કયુ તપ કરતા દશાઁવેલી છે.?

A. વિષ્ણુ તપ

B. અગ્નિવંશી તપ

C. પંચાગ્નિ તપ

D. પંચદેશ્વર તપ

કુસુમ યોજના અંતગઁત દેસમા કેટલા સૌર પંમ્પ લગાવવામાં આવસે છે.?

A. 4 કરોડ

B. 3 કરોડ

C. 2 કરોડ

D. 8 કરોડ

રાણકીવાવ મા કઇ રાણીનુ શિલ્પ કોતરેલુ છે.?

A. ઉદયમતીનુ

B. મીનળદેવીનુ

C. પદમાવતીનુ

D. રુપવતીનુ

રાણકીવાવ મા કઇ સ્થાપત્ય કાળની શિલ્પ કલા છે.?

A. ગુજઁર સ્થાપત્ય કલા

B. અગાધ સ્થાપત્ય કલા

C. મારુ ગજરા સ્થાપત્ય કલા

D. રાજસ્થાની સ્થાપત્ય કલા

સૌર ઉજાઁ દ્રારા રાત્રી પ્રકાસ મેળવતુ ભારતનુ પ્રથમ ગામ.?

A. ચારણકા

B. મેથાણ

C. અનાવડા

D. દિનોજ

કુસુમ યોજનાનું પુરુ નામ શું છે.?

A. કિસાન ઉજાઁ સુરક્ષા ઉન્નતિ અભિયાન

B. કિસાન સુરક્ષા અભિયાન

C. કિસાન સુરક્ષા મહાઅભિયાન

D. કિસાન ઉજાઁ સુરક્ષા અને ઉન્નતિ મહાઅભિયાન

Your Search Related to Like This Term.

gk quiz in gujarati, gk quiz in gujarati pdf, gujarati quiz pdf,gujarati quiz free download,mcq quiz gujarat gk objective questions,gujarat quiz question bank, gujarati quiz, gujarat quiz question bank pdf, gujarat quiz pdf, gujarat quiz 2017, gujarat quiz questions and answers

gujarat quiz 2016, gujarat quiz manjusha, gujarat quiz competition, gujarat quiz 2017 results, gk in gujarati 2016, gujarat quiz 2016, gk quiz in gujarati pdf, mcq quiz gujarat gk objective questions, gujarati quiz free download,
gujarat quiz question bank,

General Knowledge Gk in Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *