Gujarat Sarkar Ni Yojana MCQ Quiz | Gujarat Government Schemes

Are you searching for the Gujarat Sarkar Ni Yojana-based quizzes for refining your skillset to crack the next examination? If yes, you can get the opportunity of availing yourself of the different quizzes from us that will prepare you for the exams. Such quizzes are favorable for aspirants looking for jobs as the clerk police, constable, GPSC, and other such competitive examinations. If the students are finding it hard to search the relevant MCQs and quizzes for the Gujarat Sarkari ni Yojana, it’s worth considering our test set.

We always collect the relevant questions, Gujarat yojana list in Gujarati pdf notes on the online platform. We will be giving you all the latest updates with the questions that will be preparing you well. Download these materials and start answering them that will also give you the convenience in terms of getting knowledge about the entire exam. We can always comply with the previous year’s questions as well as the current topics. 

Besides, you can also get knowledge about the questions that will probably be coming in your examination. The Quiz Contest of the Gujarat government scheme list has plenty of questions, and if you a citizen of Gujarat, you can get the benefits of cracking the examinations easily. We always stick to stick to updating our quizzes to match the type of examination you are preparing to appear and will ensure that cracking the examination also becomes an easy go. We can discuss the different questions relevant to the examination. The important topics can give you related to the latest pattern of the Gujarat Government Schemes MCQs. 

Gujarat Sarkar Ni Yojana MCQs | Gujarat Government Schemes

ઇન્દિરા આવાસ યોજનાની શરૂઆત ક્યારથી થઈ હતી ?

1984198519861987

રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકેલ પ્રાથમિક શાળાઓંના વિદ્યાર્થીઓની વાંચન – લેખન અને ગણનની ક્ષમતાનાં મૂલ્યાંકનનો કાર્યક્રમ એટલે ?

શાળા પ્રવેશોત્સવગુણોત્સવગુરુત્સવશિક્ષણોત્સવ

ગુજરાતની તમામ ગ્રામ પંચાયતોને કમ્પ્યુટર મારફતે ઈ સેવાઓ આપવા માટે જોડતી રાજ્ય સરકાર ની યોજના એટલે ?

ઈ ગ્રામ વિશ્વગ્રામપંચવટી યોજનાગોકુળ ગ્રામ યોજનાઈ કનેક્શન યોજના

વિદ્યા સાધના યોજના અંતર્ગત ધોરણ 8 માં અભ્યાસ કરતી અનુસુચિત જનજાતિના દીકરીને શું આપવામાં આવે છે ?

બોન્ડસાયકલગણવેશશિષ્યવૃતિ

કઈ યોજના હેઠળ શહેરી ગરીબોને એક જૂથ અને સંગઠન બનાવી સ્વરોજગારી મારે પગભર કરવામાં આવે છે ?

મિશન મંગલમ યોજનાવંદે માતરમ યોજનાદેશબંધુ યોજનાસ્વાગત

સર્વ શિક્ષા અભિયાનની યોજનાની શરૂઆત ક્યારથી થઈ ?

2001200420062009

પ્રધાનમંત્રી જનધન યોજનાનો પ્રારંભ ક્યારથી થયો ?

26 મે 201615 ઓગસ્ટ 201426 જાન્યુઆરી 201528 ઓગસ્ટ 2014

કઈ યોજના હેઠળ દીકરીના ભવિષ્યની બચત માટે કન્યાના જન્મ સમયે RS. 2500 ના વિકાસપત્રો અને માતાના પૌષ્ટિક આહાર માટે RS. 500ની રોકડ સહાય આપવામાં આવે છે ?

દીકરી રૂડી સાચી મૂડીવંદે માતરમ યોજનાચિરંજીવી યોજનામા યોજના

છેલ્લા ત્રણ વર્ષમાં કોઈ ગુનો ન બનેલ હોય તેવા ગામોને શું નામ આપવામાં આવે છે ?

પાવન ગામતીર્થ ગામનિર્મળ ગામસમરસ ગામ

કૈલાસધામ યોજના કઈ બાબત સાથે સંકળાયેલી છે ?

વિદ્યુત અને ગેસ આધારિત સ્મશાન ગૃહઆંગણવાડી મકાનગ્રામસભા મકાનશાળાના ઓરડા

કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ અનુસુચિત જાતિ અને સામાજિક – શૈક્ષણિક પછાત વર્ગની કન્યાઓને કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે ?

10000110001200014000

શહેરો જેવી સુવિધા ગામડામાં ઉભી થાય તે માટે કેન્દ્ર કઈ યોજના અમલમાં મુકવામાં આવી છે ?

PURACAPARTTRYSEMYUVA

ગુજરાત રાજ્યના ગરીબ સર્વણો અતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની જાહેરાત ક્યારે કરી હતી ?

24 સપ્ટેમ્બર 201526 જાન્યુઆરી 201625 મે 20161 જૂન 2016

મધ્યાહનભોજન યોજનાની શરૂઆત ક્યારથી થઈ ?

1995200020052010

શ્રેષ્ઠ ગ્રામપંચાયત સ્પર્ધા દ્વારા પ્રોત્સાહક પુરસ્કાર યોજના એટલે ?

સીડમની યોજનાતીર્થ ગામ યોજનાપંચવટી યોજનાએક પણ નહી

રાજ્ય સરકારે નિર્મળ ગુજરાતની યોજના ક્યારથી અમલમાં મૂકી છે ?

2007200920102005

શહેરી વિસ્તારના 18 થી 35 વર્ષના બેરોજગાર યુવાનોને કૌશલ્ય વર્ધક તાલીમ પૂરી પાડી વેતન રોજગારી પૂરી પાડવા માટેનો કાર્યક્રમ એટલે ?

ઉમ્મીદસ્કોપએમપાવરવંદે ગુજરાત

રાજ્ય સરકારની વિદ્યાદીપ યોજનાનો મુખ્ય ઉદેશ શું છે ?

પ્રાથમિક શાળાના બાળકોને વીમા કવચપ્રાથમિક શાળાના બાળકોને બોન્ડરૂપે સહાયપ્રાથમિક શાળાના બાળકોને આર્થિક સહાયએક પણ નહી

ગુજરાતમાં નર્મદા ડેમ ઉપર સરદાર વલ્લભભાઈની ઉચી પ્રતિમા સ્થાપવામાં આવનાર છે ?

સ્ટેચ્યુ ઓફ સરદાર પટેલસ્ટેચ્યુ ઓફ આયર્નમેનસ્ટેચ્યુ ઓફ લાયનમેનસ્ટેચ્યુ ઓફ યુનિટી

ગુજરાત સરકાર દ્વારા માતા યશોદા પુરસ્કાર કોને આપવામાં આવે છે ?

શ્રેષ્ઠ આંગણવાડીગુજરાતના યુવા ખેલાડીઓવિધવા સ્ત્રીઓનેએક પણ નહી

ગ્રામ્ય પ્રજાની સુખાકારી માટેની બાગ બગીચાની વિકાસ માટેની યોજના એટલે ?

પંચવટી યોજનાકલ્પસર યોજનાસુજલામ સુફલામ યોજનાસત્યમેવ જયતે યોજના

રાજ્ય સરકારે મિશન મંગલમ યોજનાની શરુઆત ક્યારે કરી ?

2012201320102008

ગુજરાતમાં વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષાના શિક્ષણમાં આગળ વધે તે માટે સરકારે શરુ કરેલ સંસ્થા ?

SCOPEGSWANEM powerGKS

આંગણવાડી કાર્યકર બહેનોને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોનું બિરુદ આપ્યું છે ?

માતા યશોદાસતી સાવિત્રીનાગબાઈપાનબાઈ

BRTS નું પૂરું નામ શું છે ?

Bus on Road Ttransport SystemBus Rapid Transport SystemBus – Rail Transport Systemઉપરના બધા વિકલ્પ ખોટા છે.

Hope that our well-planned test has helped you gain insight into the points that you’ll have to focus on. We also stick to the pattern related to the Pradhan Mantri Yojana, Pradhan Mantri Rozgar Yojana, and other Yojanas- all details of which are available on our portal. You can get the availability with the daily quiz.  With our daily quiz, you can also stay tuned to the latest questions that will be coming in the upcoming examinations. Our test is customized as per the time set for every question. Overall, you can get a guaranteed practice schedule.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *