આજે અમે તમારી સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છીએ, Mythology GK Questions. આમાં તમને હિંદુ ધર્મને લગતા સવાલ પૂછવામાં આવશે. Mythology GK માં હિંદુ ધર્મના દેવી-દેવતા, ગ્રંથો અને વેદો તેમજ વિવિધ અવતારોને લગતા સવાલો છે. Mythology બધા જ દેશના ધર્મની અલગ અલગ હોય છે. પરંતુ ભારત દેશની Mythology દુનિયાની સૌથી પ્રાચીન માનવામાં આવે છે. Mythology એટલે ધર્મને લગતુ. Mythology GK Questions થી તમને ઘણુ બધુ રોચક બાબતો જાણવા મળશે. Mythology ને લગતા પ્રશ્નો કોમ્પીટીટીવ એક્ઝામમાં પણ પુછાય છે. આશા છે કે તમે બધા આને એન્જોય કરશો અને કઇક નવું જાણશો. તમે લોકોએ ટીવી માં ઘણી ધાર્મિક સીરીયલો જોઈ હશે તો, તમારી માટે ઘણું આસાન હશે.
Mythology Quiz in Gujarati |Best Mythology GK Questions in Gujarati
1. ભગવાન શિવની પુત્રી નીચેનામાંથી કોણ છે ?
2. મહાભારત ગ્રંથનું પૌરાણિક નામ જણાવો.
3. ઋચાઓ અને શ્લોકોનું વર્ણન ક્યા વેદમાં કરવામાં આવેલ છે ?
4. બજરંગબલી હનુમાનજીના પુત્રનું નામ શું હતુ ?
5. મહાભારતમાં, ભિષ્મ પિતામહે કોની સામે પિતાના શસ્ત્ર ત્યાગી દીધા હતા ?
6. નીચેનામાંથી કોણ વૈષ્ણવ સંપ્રદાયમાં થઈ ગયા ?
7. ન્યાયના દેવતા શનીદેવ કોના પુત્ર હતા ?
8. ભગવાન અયપ્પા (સબરીમાલા)નું મંદિર ક્યા રાજ્યમાં આવેલું છે ?
9. ભગવાન રામની બહેનનું નામ શું હતુ ?
10. રાજા લંકેશ દ્વારા ભગવાન શિવની આરાધના કરવા માટે જે વાજિંત્ર વગાડવામાં આવતુ તેનું નામ જણાવો.
11. નીચેનામાંથી કઈ શક્તિપીઠના દ્વાર ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવે છે ?
12. સુદામા પોતાના મિત્ર ભગવાન શ્રીકૃષ્ણને મળવા જાય છે ત્યારે ભેટમાં શું લઈ જાય છે ?
13. રામાયણમાં સુષેણ વૈદ્ય કઈ નગરીના વૈદ્ય હતા ?
14. પરિક્ષીત રાજા કોના પુત્ર હતા ?
15. રામાયણમાં સમુદ્રસેતુ બાંધતી વખતે કોના સ્પર્શથી પથ્થરો સમુદ્રમાં નાખવામાં આવ્યા હતા ?
16. સંત બોડાણા ક્યા ગામનાં હતા ?
17. શક્તિપીઠ અંબાજીમાં સતી માતાના અંગનો ક્યો ભાગ પડ્યો હતો ?
18. ચંદ્રદેવને કેટલી પત્નીઓ હતી ?
19. લક્ષ્મીજીના વાહનનું નામ જણાવો.
20. વસંત પંચમીમાં કઈ દેવીની પુજા કરવામાં આવે છે ?
21. બ્રહ્માજીનું મંદિર ક્યા આવેલુ છે ?
22. ભગવાન બુદ્ધના પુત્રનું નામ શું હતુ ?
23. મહાભારતના યુદ્ધ વિશેની માહિતી રાજા ધૃતરાષ્ટ્રને કોણ આપી રહ્યુ હતુ ?
24. મહાભારત કોના દ્વારા લખવામાં આવ્યુ હતુ ?
25. રામાયણમાં લક્ષ્મણ કોના અવતાર હતા ?
26. સમુદ્ર મંથન સમયે ભગવાન વિષ્ણુએ ક્યો અવતાર લીધો હતો ?
27. ભગવાન નૃસિંહની વિશાળ પ્રતિમા ક્યા રાજ્યમાં આવેલી છે ?
28. નીચેનામાંથી કોણ ઔષધીના દેવતા છે ?
29. નીચેનામાંથી ક્યો પર્વત હિમાલય કરતા પણ જૂનો છે
30. રામાયણમાં રાજા દશરથે ક્યુ બાણ માર્યુ હતુ જેને લીધે શ્રવણના માતા-પિતાનું મૃત્યુ થયુ હતુ ?
Please share this quiz to view your results .
તો આ હતા, Mythology GK Questions એ પણ ગુજરાતીમાં. અમે આશા કરીએ છીએ કે આ તમારી માટે માહિતગાર સાબિત થાય અને તમને કામ લાગે. આવા રોચક તથ્યો સાથેના GK Questions ફરી પાછા મૂકશું. ત્યાં સુધી keep reading & enjoy reading.