Padma Awards 2020 List in Gujarati | ભારત ના એવોર્ડ્સ

0 251

આજે આપણે વાત કરવાની છે એક એવા ખાસ કેટેગરીના એવોર્ડની જેને ભારત દેશમાં અપાતા એવોર્ડ્સમાં ખૂબ જ મહત્વનું સ્થાન મળેલ છે. આ એવોર્ડ ભારતરત્ન પછીનો બીજી કક્ષાનો એવોર્ડ છે. થોડોક તો આઈડીયા આવી જ ગયો હશે. આજે આપણે વાત કરશું પદ્મ કક્ષાના એવોર્ડસની એટલે કે પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મ શ્રી એવોર્ડ્સની Padma Awards 2020 List in Gujarati.

આ એવોર્ડ આપવાની શરૂઆત ક્યારથી થઈ ? ક્યા ક્ષેત્ર માટે આપવામાં આવે છે ? કોના દ્વારા આપવામાં છે ? નક્કી કરનાર કોણ હોય છે ? અને જાણીશું કે આ પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મ શ્રી એવોર્ડ્સમાં શો ફરક છે ? કોનું સ્થાન ઉંચું છે ? અને આ વર્ષે – ૨૦૨૦ માં કોને કોને આ એવોર્ડથી નવાજવામાં આવ્યું તેનું નામ તેના ક્ષેત્ર સાથે.

Padma Awards 2020 List in GujaratiPadma Awards 2020 List in Gujarati

 

પરિચય | Padma Awards Nomination 2020 in Gujarti

 

પદ્મ કેટેગરીનો એવોર્ડ ભારતરત્ન પછીનો બીજી કક્ષાનો એવોર્ડ છે. આ એવોર્ડને ત્રણ કક્ષામાં વહેંચવામાં આવ્યો છે : પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી. આ એવોર્ડની શરૂઆત વર્ષ – ૧૯૫૪ માં કરવામાં આવી હતી.

આ એવોર્ડ દર વર્ષે પ્રજાસત્તાક દિને આપવામાં આવે છે. આ એવોર્ડ કળા, શિક્ષણ, ઉદ્યોગ, સાહિત્ય, વિજ્ઞાન, રમત-ગમત, મેડીકલ, સમાજસેવા તેમજ જાહેર બાબતો સહિતના વિવિધ ક્ષેત્રે પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે, કોઇ પણ પ્રકારના જાતિ, ધર્મ કે અન્ય વિના. આ એવોર્ડ માટે મળેલા તમામ નામાંકનો પદ્મ એવોર્ડ સમિતિ સમક્ષ મૂકવામાં આવે છે, જે દર વર્ષે વડાપ્રધાન દ્વારા રચવામાં આવે છે. પદ્મ એવોર્ડ સમિતિમાં કેબીનેટ સચિવ, ગૃહ સચિવ, રાષ્ટ્રપતિના સચિવ અને અન્ય ચાર થી છ વ્યક્તિઓ હોય છે.

આ એવોર્ડ વિદેશના લોકોને પણ આપવામાં આવે છે. પહેલા આપણે આ શબ્દનો અર્થ સમજી લઈએ. ‘પદ્મ’ શબ્દ સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવ્યો છે જેનો અર્થ થાય છે ‘કમળ’. આ એવોર્ડમાં કમળની ઉપર અને નીચે જે શબ્દ લખવામાં આવેલ હોય છે એ દેવનાગરી લિપિમાં હોય છે. આ વર્ષે કુલ 141 વ્યક્તિઓને પદ્મ કેટેગરીના એવોર્ડથી નવાજવામાં આવ્યા.

 

પદ્મ વિભૂષણ | Padma Vibhushan Award List in Gujarati

Padma Vibhushan

 

આ એવોર્ડ પદ્મ કક્ષાનો પ્રથમ એવોર્ડ છે. જે સૈનિક સિવાયના ઉપર દર્શાવેલા ક્ષેત્રોમાં અસાધારણ યોગદાન માટે ભારત સરકાર દ્વારા દર વર્ષે રાષ્ટ્રપતિનાં હાથે આપવામાં આવે છે. આ એવોર્ડ સાથે એક પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. વર્ષ – ૨૦૨૦ માં પદ્મ વિભૂષણ એવોર્ડનાં વિજેતાના નામ નીચે મુજબ છે :

1. શ્રી. જ્યોર્જ ફર્નાન્ડેસ (મરણોપરાંત) – જાહેર સેવા બિહાર
2. શ્રી. અરૂણ જેટલી (મરણોપરાંત) જાહેર સેવા દિલ્હી
3. શ્રી. અનિરુધ્ધ જુગનાથ (GCSK) જાહેર સેવા મોરીશિયસ
4. શ્રીમતી. એમ. સી. મેરી કોમ રમતગમત (બોક્સિંગ) મણિપુર
5. શ્રી. છન્નુલાલ મિશ્રા કલા (ગાયન) ઉત્તરપ્રદેશ
6. શ્રીમતી. સુષ્મા સ્વરાજ જાહેર સેવા દિલ્હી
7. શ્રી. વિશ્વેશાતીર્થ સ્વામીજી (મરણોપરાંત)
શ્રી પેજાવરા મઠ – ઉડુપી પ્રેરણાત્મક (ધર્મ) કર્ણાટક

 

પદ્મ ભૂષણ | Padma Bhushan Award List in Gujarati

 

Padma Bhushan

 

પદ્મ ભૂષણ એવોર્ડ એ પદ્મ વિભૂષણ પછીનો બીજી કક્ષાનો એવોર્ડ છે. જે સૈનિક સિવાયના ઉપર દર્શાવેલા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા દર વર્ષે રાષ્ટ્રપતિનાં હાથે આપવામાં આવે છે. આ એવોર્ડ સાથે એક પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. વર્ષ – ૨૦૨૦ માં પદ્મ ભૂષણ એવોર્ડનાં વિજેતાના નામ નીચે મુજબ છે :

1. શ્રી. એમ. મુમતાઝ અલી પ્રેરણાત્મક (ધર્મ) કેરલ
2. શ્રી. સૈયદ મૌઝીમ અલી (મરણોપરાંત) જાહેર સેવા બાંગ્લાદેશ
3. શ્રી. મુઝફ્ફર હુસૈન બેગ જાહેર સેવા જમ્મુ-કાશ્મીર
4. શ્રી. અજય ચક્રવર્તી કલા (ગાયન) પશ્ચિમ બંગાળ
5. શ્રી. મનોજ દાસ સાહિત્ય અને શિક્ષણ પોંડીચેરી
6. શ્રી. બાલકૃષ્ણ દોશી આર્કિટેક્ચર ગુજરાત
7. MS. કૃષ્ણમ્મલ જગન્નાથન સમાજસેવા તમિલનાડુ
8. શ્રી. એસ. સી. જમીર જાહેર સેવા નાગાલેન્ડ
9. શ્રી. અનીલ પ્રકાશ જોશી સમાજસેવા ઉત્તરાખંડ
10. ડૉ. તરસિંગ લેન્ડોલ ચિકિત્સા લદાખ
11. શ્રી. આનંદ મહિન્દ્રા વેપાર-ઉદ્યોગ મહારાષ્ટ્ર
12. શ્રી. નીલકંઠ રામક્રિષ્ન માધવ મેનોન
(મરણોપરાંત) જાહેર સેવા કેરલ
13. શ્રી. મનોહર પારીકર (મરણોપરાંત) જાહેર સેવા ગોવા
14. પ્રો. જગદીશ શેઠ સાહિત્ય અને શિક્ષણ યુ.એસ.એ
15. MS. પી. વી. સિંધુ રમતગમત (બેડમિન્ટન) તેલંગાણા
16. શ્રી. વેણુ શ્રીનિવાસન વેપાર-ઉદ્યોગ તમિલનાડુ

 

પદ્મ શ્રી | Padma Shree Award List in Gujarati

 

padma shree

 

પદ્મ શ્રી એવોર્ડ એ પદ્મ વિભૂષણ પછીનો ત્રીજી કક્ષાનો એવોર્ડ છે. જે સૈનિક સિવાયના ઉપર દર્શાવેલા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા દર વર્ષે રાષ્ટ્રપતિનાં હાથે આપવામાં આવે છે. આ એવોર્ડ સાથે એક પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. વર્ષ – ૨૦૨૦ માં પદ્મ ભૂષણ એવોર્ડનાં વિજેતાના નામ નીચે મુજબ છે :

 

1. ગુરૂ. શશધર આચાર્ય કલા (નૃત્ય) ઝારખંડ
2. ડૉ. યોગી એરન ચિકિત્સા ઉત્તરાખંડ
3. શ્રી. જયપ્રકાશ અગ્રવાલ વેપાર-ઉદ્યોગ દિલ્હી
4. શ્રી. જગદીશલાલ આહુજા સમાજસેવા પંજાબ
5. કાઝી માસુમ અખ્તર સાહિત્ય અને શિક્ષણ પશ્ચિમ બંગાળ
6. MS. ગ્લોરિયા એરીરિયા સાહિત્ય અને શિક્ષણ બ્રાઝિલ
7. ખાન ઝહીરખાન બખ્તીયારખાન રમતગમત (ક્રિકેટ) મહારાષ્ટ્ર
8. ડૉ. પદ્માવતી બંદોપાધ્યાય ચિકિત્સા ઉત્તરપ્રદેશ
9. ડૉ. સુશોવન બેનર્જી ચિકિત્સા પશ્ચિમ બંગાળ
10. ડૉ. દિગંબર બહેરા ચિકિત્સા ચંદીગઢ
11. ડૉ. દમયંતી બેશરા સાહિત્ય અને શિક્ષણ ઓડીશા
12. શ્રી. પવાર પોપટરાવ બાગુજી સમાજસેવા મહારાષ્ટ્ર
13. શ્રી. હિંમત રામ ભામ્ભુ સમાજસેવા રાજસ્થાન
14. શ્રી. સંજીવ બિખચંદાની વેપાર-ઉદ્યોગ ઉત્તરપ્રદેશ
15. શ્રી. ગફુરભાઈ એમ. બિલખીયા વેપાર-ઉદ્યોગ ગુજરાત
16. શ્રી. બોબ બ્લેકમેન સમાજસેવા યુ.કે.
17. MS. ઇન્દિરા પી. પી. બોરા કલા (નૃત્ય) આસામ
18. શ્રી. મદનસિંહ ચૌહાણ કલા છત્તીસગઢ
19. MS. ઉષા ચૌમાર સમાજસેવા રાજસ્થાન
20. શ્રી. લીલ બહાદુર ચેત્રી સાહિત્ય અને શિક્ષણ આસામ
21. MS. લલિતા અને MS. સરોજા ચિદમ્બરમ કલા (સંગીત) તમિલનાડુ
22. ડૉ. વિજારા ચિત્રસેના કલા (નૃત્ય) શ્રીલંકા
23. ડૉ. પુરૂષોત્તમ દધીચે કલા (નૃત્ય) મધ્યપ્રદેશ
24. શ્રી. ઉત્સવ ચરણ દાસ કલા(નૃત્ય) ઓડીશા
25. પ્રો. ઈન્દ્ર દસાનાયકે (મરણોપરાંત) સાહિત્ય અને શિક્ષણ શ્રીલંકા
26. શ્રી. એચ. એમ. દેસાઈ સાહિત્ય અને શિક્ષણ ગુજરાત
27. શ્રી. મનોહર દેવડોસીસ કલા (લેખક) તમિલનાડુ
28. MS. ઓઈનમ બેમ્બેમ દેવી રમતગમત (ફૂટબોલ) મણિપુર
29. MS. લિયા ડિસ્કીન સમાજસેવા બ્રાઝિલ
30. શ્રી. એમ. પી. ગણેશ રમતગમત (હોકી) કર્ણાટક
31. ડૉ. બેંગ્લોર ગંગાધર ચિકિત્સા કર્ણાટક
32. ડૉ. રમણ ગંગાખેડકર વિજ્ઞાન અને ટેકનોલોજી મહારાષ્ટ્ર
33. શ્રી. બેરી ગાર્ડીનર જાહેર સેવા યુ.કે.
34. શ્રી. ચેવાંગ મોટોપ ગોબા વેપાર-ઉદ્યોગ લદાખ
35. શ્રી. ભરત ગોએન્કા વેપાર-ઉદ્યોગ કર્ણાટક
36. શ્રી. યેડલા ગોપાલારાવ કલા (અભિનય) આંધ્રપ્રદેશ
37. શ્રી. મિત્રભાનુ ગૌન્ટીઆ કલા (ગાયન) ઓડીશા
38. MS. તુલસી ગૌડા સમાજસેવા કર્ણાટક
39. શ્રી. સુજોય કે. ગુહા વિજ્ઞાન અને એન્જીનીયરીંગ બિહાર
40. શ્રી. હરેકલા હજબ્બા સમાજસેવા કર્ણાટક
41. શ્રી. ઇનામુલ હક રમતગમત (ક્રિકેટ) બાંગ્લાદેશ
42. શ્રી. મધુ મન્સૂરી હસમુખ કલા (ગાયન) ઝારખંડ
43. શ્રી. અબ્દુલ જબ્બર (મરણોપરાંત) સમાજસેવા મધ્યપ્રદેશ
44. શ્રી. બિમલકુમાર જૈન સમાજસેવા બિહાર
45. શ્રી. મીનાક્ષી જૈન સાહિત્ય અને શિક્ષણ દિલ્હી
46. શ્રી. નેમિનાથ જૈન વેપાર-ઉદ્યોગ મધ્યપ્રદેશ
47. શ્રીમતી. શાંતિ જૈન કલા (ગાયન) બિહાર
48. શ્રી. સુધીર જૈન વિજ્ઞાન અને એન્જીનીયરીંગ ગુજરાત
49. બેનીચંદ્ર જામતીયા સાહિત્ય અને શિક્ષણ ત્રિપુરા
50. શ્રી. કે. વી. સંપથ કુમાર અને સાહિત્ય અને શિક્ષણ
MS. વિદુષી જયલક્ષ્મી કે. એસ. (પત્રકાર) કર્ણાટક
51. શ્રી. કરણ જોહર કલા (ફિલ્મ) મહારાષ્ટ્ર
52. ડૉ. લીલા જોશી ચિકિત્સા મધ્યપ્રદેશ
53. MS. સરીતા જોશી કલા (અભિનય) મહારાષ્ટ્ર
54. શ્રી. સી. કમલોવા સાહિત્ય અને શિક્ષણ મિઝોરમ
55. ડૉ. રવિ કન્નન આર ચિકિત્સા આસામ
56. MS. એકતા કપૂર કલા (ફિલ્મ અને સિરિયલ) મહારાષ્ટ્ર
57. શ્રી. યઝદી નૌશિરવાન કરંજિયા કલા (અભિનય) ગુજરાત
58. શ્રી. નારાયણ જે. જોશી કારાયલ સાહિત્ય અને શિક્ષણ ગુજરાત
59. ડૉ. નરીન્દર નાથ ખન્ના ચિકિત્સા ઉત્તરપ્રદેશ
60. શ્રી. નવીન ખન્ના વિજ્ઞાન અને એન્જીનીયરીંગ દિલ્હી
61. શ્રી. એસ. પી. કોઠારી સાહિત્ય અને શિક્ષણ યુ.એસ.એ.
62. શ્રી. વી. કે. મુનુસમી ક્રિષ્નપખ્તાર કલા (શિલ્પ-કોતરણી) પોંડીચેરી
63. શ્રી. એમ. કે. કુંજોલ સમાજસેવા કેરલ
64. શ્રી. મનમોહન મહાપાત્રા (મરણોપરાંત) કલા (ફિલ્મ) ઓડીશા
65. ઉસ્તાદ અનવર ખાન મંગનીયાર કલા (સંગીત) રાજસ્થાન
66. શ્રી. કટ્ટુન્ગલ સુબ્રમણ્યમ મણીલાલ વિજ્ઞાન અને એન્જીનીયરીંગ કેરલ
67. શ્રી. મુન્ના માસ્ટર કલા (ગાયન) રાજસ્થાન
68. પ્રો. અભિરાજ રાજેન્દ્ર મિશ્રા સાહિત્ય અને શિક્ષણ હિમાચલ પ્રદેશ
69. MS. બીનાપાની મોહન્તે સાહિત્ય અને શિક્ષણ ઓડીશા
70. ડૉ. અરુનોદય મંડોલ ચિકિત્સા પશ્ચિમ બંગાળ
71. ડૉ. પૃથ્વીન્દ્ર મુખર્જી સાહિત્ય અને શિક્ષણ ફ્રાંસ
72. શ્રી. સત્યનારાયણ મુદાયુર સમાજસેવા અરૂણાચલ પ્રદેશ
73. શ્રી. મણીલાલ નાગ કલા (સંગીત) પશ્ચિમ બંગાળ
74. શ્રી. એન. ચંદ્રશેખરન નૈર સાહિત્ય અને શિક્ષણ કેરલ
75. ડૉ. ટેત્સુ નાકામુરા (મરણોપરાંત) સમાજસેવા અફઘાનિસ્તાન
76. શ્રી. શિવદત્ત નિરમોહી સાહિત્ય અને શિક્ષણ જમ્મુ-કાશ્મીર
77. શ્રી. પુ. લાલબીયાક્તાંગા પચૌઆઉં સાહિત્ય અને શિક્ષણ (પત્રકાર) મિઝોરમ
78. MS. મૂઝીક્કલ પંકજક્ષી કલા (કઠપુતલી નાટ્ય) કેરલ
79. ડૉ. પ્રશાન્તકુમાર પટનાયક સાહિત્ય અને શિક્ષણ યુ.એસ.એ
80. શ્રી. જોગેન્દ્રનાથ ફુકન સાહિત્ય અને શિક્ષણ આસામ
81. MS. રાહીબાઈ સોમા પોપરે કૃષિ મહારાષ્ટ્ર
82. શ્રી. યોગેશ પ્રવિણ સાહિત્ય અને શિક્ષણ ઉત્તરપ્રદેશ
83. શ્રી. જીતુ રાય રમતગમત(નિશાનબાજ) ઉત્તરપ્રદેશ
84. શ્રી. તરૂણદીપ રાય રમતગમત (તીરંદાજ) સિક્કિમ
85. શ્રી. એસ. રામક્રિષ્નન સમાજસેવા તમિલનાડુ
86. MS. રાની રામપાલ રમતગમત (હોકી) હરિયાણા
87. MS. કંગના રનૌત કલા (અભિનય) મહારાષ્ટ્ર
88. શ્રી. દલાવાઈ ચલપથી રાવ કલા (હસ્તકલા-કઠપુતળી) આંધ્રપ્રદેશ
89. શ્રી. શાહબુદ્દીન રાઠોડ સાહિત્ય અને શિક્ષણ ગુજરાત
90. શ્રી. કલ્યાણસિંહ રાવત સમાજસેવા ઉત્તરાખંડ
91. શ્રી. ચિંતાલા વેંકટ રેડ્ડી કૃષિ તેલંગાણા
92. શ્રીમતી. ડૉ. શાંતિ રોય ચિકિત્સા બિહાર
93. શ્રી. રાધામોહન અને MS. સાબરમતી કૃષિ ઓડીશા
94. શ્રી. બાતકૃષ્ણ સાહુ પશુપાલન ઓડીશા
95. MS. ટ્રીનીતી સાઈઉ કૃષિ મેઘાલય
96. શ્રી. અદનાન સામી કલા (ગાયન-સંગીત) મહારાષ્ટ્ર
97. શ્રી. વિજય સંખેશ્વર વેપાર-ઉદ્યોગ કર્ણાટક
98. ડૉ. કુશલ કોંવર શર્મા ચિકિત્સા આસામ
99. શ્રી. સૈયદ મહેબુબ શાહ કાદરી
(ઉર્ફે. સૈયદભાઈ) સમાજસેવા મહારાષ્ટ્ર
100. શ્રી. મોહમ્મદ શરીફ સમાજસેવા ઉત્તરપ્રદેશ
101. શ્રી. શ્યામ સુંદર શર્મા કલા બિહાર
102. ડૉ. ગુરૂદીપ સિંહ ચિકિત્સા ગુજરાત
103. શ્રી. રામજી સિંહ સમાજસેવા બિહાર
104. શ્રી. વશિષ્ઠ નારાયણ સિંહ (મરણોપરાંત) વિજ્ઞાન અને એન્જીનીયરીંગ બિહાર
105. શ્રી. દયા પ્રકાશ સિન્હા કલા (નાટ્ય) ઉત્તરપ્રદેશ
106. ડૉ. સાન્દ્રા દેસા સોઝાના ચિકિત્સા મહારાષ્ટ્ર
107. શ્રી. વિજયસારથી શ્રીભાષ્યમ સાહિત્ય અને શિક્ષણ તેલંગાણા
108. શ્રીમતી. કાલે શબી મહબુબ અને
શ્રી. શેખ મહબુબ સુબાણી કલા (ગાયન) તમિલનાડુ
109. શ્રી. જાવેદ અહેમદ તક સમાજસેવા જમ્મુ-કાશ્મીર
110. શ્રી. પ્રદીપ થલ્લપીલ વિજ્ઞાન અને એન્જીનીયરીંગ તમિલનાડુ
111. શ્રી. યેશે ડોરજી થોન્ગ્ચી સાહિત્ય અને શિક્ષણ અરુણાચલપ્રદેશ
112. શ્રી. રોબર્ટ થર્મન સાહિત્ય અને શિક્ષણ યુ.એસ.એ.
113. શ્રી. અગુસ ઇન્દ્ર ઉદયન સમાજસેવા ઇન્ડોનેશિયા
114. શ્રી. હરીશ ચંદ્ર વર્મા વિજ્ઞાન અને એન્જીનીયરીંગ ઉત્તરપ્રદેશ
115. શ્રી. સુન્દરમ વર્મા સમાજસેવા રાજસ્થાન
116. ડૉ. રોમેશ તેખચંદ વાધવાણી વેપાર-ઉદ્યોગ યુ.એસ.એ.
117. શ્રી. સુરેશ વાડકર કલા (ગાયન) મહારાષ્ટ્ર
118. શ્રી. પ્રેમ વાત્સા વેપાર-ઉદ્યોગ કેનેડા

 

તો આ લીસ્ટ હતું, વર્ષ – ૨૦૨૦ ના પદ્મ શ્રેણી એવોર્ડના વિજેતાનું. આશા છે કે આ માહિતી તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં તેમજ આગળ બીજે ક્યાંક જરૂર કામ લાગશે. એક એવું સમ્માન જે કોઇ પણ જાતના જાતિ/ધર્મ/લિંગ નાં ભેદભાવ વગર આપવામાં આવે છે. મજાની વાત એ છે કે માત્ર ભારતીયને જ નહિ પરંતુ બીજા દેશના નાગરિક કે જેણે કોઈ ક્ષેત્રમાં અસાધારણ કામ કર્યું હોય તેને પણ આ એવોર્ડથી નવાજવામાં આવે છે.

Your search related to like this :

The Padma awards 2020 list | the Padma awards 2020 | Padma awards 2020 Gujarati | Padma awards 2020 from Gujarat |

Leave A Reply

Your email address will not be published.