આજે અમે તમારી સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ ધોરણ – 10 ના પાઠ્યપુસ્તક આધારિત ક્વીઝ કે જે આવનારી બોર્ડ ની પરીક્ષા માટે અતિ ઉપયોગી પ્રશ્નો છે. Std-10 Gujarati Questions તમારી રીતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો અને તમારા થી કેટલા સોલ્વ થયા એ અમને કમેન્ટ માં જણાવો.

Std-10 Gujarati Questions | Board Exam IMP Questions

1) હરીન્દ્ર દવેનું પૂરું નામ જણાવો.

Correct! Wrong!

2) હરીન્દ્ર દવે વ્યવસાયે ................. હતા.

Correct! Wrong!

3) ગાંધીની કાવડ' નવલકથાના સર્જક કોણ છે ?

Correct! Wrong!

4) હરીન્દ્ર દવે વિશે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?

Correct! Wrong!

4) 'સાન્નિધ્ય'* શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.

Correct! Wrong!

5) 'વાર'* તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો.

Correct! Wrong!

6) 'ભૃંગ' શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.

Correct! Wrong!

7) 'પોલિટેકનિક' નામનો વાર્તાસંગ્રહ અને 'રખડુનો કાગળ' નામે નિબંધસંગ્રહના કર્તા કોણ છે ?

Correct! Wrong!

8) નીચેના શબ્દોનો સમાસ ઓળખાવો. 'પ્રયોગશાળા,સ્વર્ગવાસ,ૠણમુક્ત,દેશપ્રેમ'

Correct! Wrong!

9) 'પોલિટેકનિક' નામનો વાર્તાસંગ્રહ અને 'રખડુનો કાગળ' નામે નિબંધસંગ્રહના કર્તા કોણ છે ?

Correct! Wrong!

10) નીચેનીપંક્તિના રચાયિતા કોણ છે ?* ' મુઠ્ઠી ચણા કે ધાણી,ઝરણાનું મીઠું પાણી, ઘેઘૂરની ઘટામાં આઠે પ્રહર ઉજાણી !

Correct! Wrong!

11) સૌન્દર્યો વેડફી દેતાં ના ના સુન્દરતા મળે; સૌન્દર્યો પામતાં પ્હેલાં સૌન્દર્ય બનવું પડે. ઉપરોક્ત પંક્તિનો છંદ ઓળખાવો.

Correct! Wrong!

12) 'શિકારીને' કાવ્યના કવિ કોણ છે ?

Correct! Wrong!

13) ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યાનું જન્મ સ્થળ જણાવો.

Correct! Wrong!

14) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. 'એક થઈ જવું તે'.

Correct! Wrong!

15) 'અંજલિ'* શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.

Correct! Wrong!

16) નીચેનાપૈકી કયો એક શબ્દ બંધબેસતો નથી ?

Correct! Wrong!

17) ચંદ્રકાંત પંડ્યા વિશે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?

Correct! Wrong!

18) ચોપડાની ઈન્દ્રજાળ(ચંદ્રકાંત પંડ્યા) કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો.

Correct! Wrong!

19) 'ડાંગવનો અને..' નિબંધના લેખક કોણ છે ?

Correct! Wrong!

20) અયોગ્ય જોડણી શોધો.

Correct! Wrong!

GSEB 10 મા પ્રશ્નપત્રો ગુજરાતી માધ્યમ. વર્ગ 10 ની પરીક્ષામાં શ્રેષ્ઠ ગુણ મેળવવા માટે, ગુજરાતીમાં દસમાના ગત
વર્ષના પ્રશ્નપત્રો હલ કરવા જોઈએ. GSEB 10 મા બોર્ડની પ્રેક્ટિસના પરિણામ રૂપે, પાછલા વર્ષના પ્રશ્નપત્રો તમને
પરીક્ષાના પેપર પેટર્ન અને માર્કિંગ સ્કીમની વિભાવના પ્રદાન કરી શકે છે. તે ઉપરાંત ટાઈમર પર નજર રાખીને ગુજરાત
બોર્ડ દ્વારા ગત વર્ષના 10 મા પ્રશ્નપત્રોને હલ કરવા સૂચન આપવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્રને ચોક્કસ સમયગાળાની અંદરના સમયગાળામાં સમાપ્ત કરવાના પરિણામ રૂપે, સમયના ચોક્કસ મુદ્દા વચ્ચેના પ્રશ્નપત્રોનો પ્રયાસ કરવો જોઈએ અને નિરાકરણ લાવવું જોઈએ, બોર્ડની પરીક્ષામાં તમારો સમય મેનેજ કરવામાં તમને મદદ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here